Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માર્ક તો સિમ્બા એ અપાવ્યો....હવેથી ફિલ્મો પર પણ ધ્યાન દોરવું

મચ્છુ તારા વહેતા પાણી જોયું હોત તો બીજો માર્ક મળત

વર્લ્ડકપ જોયો હોય તો ત્રીજો મળત ?


કેદારનાથ જોયું હોત તો ચોથો માર્ક મળત..?

કાકરાપાર ગયા હોત તો પાંચમો માર્ક મળત?

સોમનાથ ગયા હોત તો છઠ્ઠો માર્ક મળત

મેરીકોમ ફિલ્મ જોયું હોત તો સાતમો માર્ક મળત


કોક નું પાકીટ ચોર્યું હોય તો 8 મોં મળત

સરસ્વતી ચંદ્ર અને શિવજી જોયું હોત તો નવમો માર્ક મળત


ATIRA ની મુલાકાત લીધી હોત તો 10 મો માર્ક મળત

પોલિયો ના પીધી હોય તો 11 મોં મળત


અમૂલ ડેરી ની મુલાકાત લીધી હોત તો 12 મો માર્ક મળત?

જેસોર અભ્યારણ ગયા હોત તો 13મો માર્ક મળત?

રાજભા ગઢવી નો ડાયરો જોયો હોત તો શિવાજી નો 14 મો માર્ક મલત

બાઈક કોઈક સાથે ભટકાડી હોત તો 15 મો માર્ક્સ મળેત

કોઈ ગુનો કર્યો હોત તો એફ આઇ આર નો 16 મો માર્ક્સ મળે ત

લૂંટ કરી હોત તો 18 મો માર્ક્સ મલેત

મહારાષ્ટ્ર ગયા હોત તો અજંતા ઈલોરા નો 19 મો માર્ક્સ મળેત

ઘરે કોઈક ની ડાયાબિટીસ માં ધ્યાન દોર્યું હોત તો 20 મો માર્ક્સ મળેત

દીપિકા ના ફ્રેન્ડ હોત તો 21 મો માર્ક્સ મલેત

ઘરના સબંધ માં સારું ધ્યાન દીધું હોત તો રીઝનીગ ના 10 માર્ક્સ મળેત


જેલ માં પુરાણા હોત તો 24 કલાક નો 32 મો માર્ક્સ મળેટ

ગુજરાત થી દિલ્લી ગયા હોત તો 33 મો માર્ક્સ મલેટ??

ટુંક માં આજ થી વાંચવાનું બંધ રખડવાનું શરૂ ????

Gujarati Jokes by Manish Patel : 111074577
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now