******** JOKE OF THE DAY **********

एक टी.वी. पत्रकार एक
किसान का इंटरव्यू
ले रहा था...
पत्रकार : आप बकरे को
क्या खिलाते हैं...??

किसान : काले को या
सफ़ेद को...??

पत्रकार : सफ़ेद को..

किसान : घाँस..

पत्रकार : और काले को.??

किसान : उसे भी घाँस..

पत्रकार : आप इन बकरों
को बांधते कहाँ हो.??

किसान : काले को या
सफ़ेद को...??

पत्रकार : सफ़ेद को..

किसान : बाहर के कमरे में..

पत्रकार : और काले को...??

किसान : उसे भी बाहर
के कमरे में...

पत्रकार : और इन्हें नहलाते
कैसे हो...??

किसान : किसे काले को
या सफ़ेद को...??

पत्रकार : काले को..

किसान : जी पानी से..

पत्रकार : और सफ़ेद को.??

किसान : जी उसे भी पानी से..

पत्रकार का गुस्सा सातवें
आसमान पर,
बोला : कमीने ! जब दोनों
के साथ सब कुछ एक
जैसा करता है, तो मुझसे
बार-बार क्यों पूछता है..
काला या सफ़ेद...????

किसान : क्योंकि काला
बकरा मेरा है...

पत्रकार : और सफ़ेद बकरा??

किसान : वो भी मेरा है...

पत्रकार बेहोश...
होश आने पे किसान बोला
अब पता चला कमीने
जब तुम एक ही news
को सारा दिन घुमा फिरा
के दिखाते हो हम भी
ऐसे ही दुखी होते है।

??????????

Gujarati Jokes by Jignasha Parmar : 111074367
Ketan 8 year ago

હા તો બસ એજ લખું છું હું....તો તમારો મોબાઈલ રેડીજ છે કાઈ વાંધો નથી...

Ketan 8 year ago

ચા ક્યારે આવી તી...

Hiral 8 year ago

na ho ketanji... maro mobile to sarkho j che... હિરલ ave...

Jignasha Parmar 8 year ago

તમે ક્યાં વઇ ગયા તા..ચા ઠંડી થઈ ગઈ...

Ketan 8 year ago

હિરળજી....હું પરફેક્ટ નામજ બોલું છું....તમારો મોબાઈલ તોતડો હશે એટલે એવું દેખાતું હશે...હાહાહા

Ketan 8 year ago

કેવું કેવાય નય....બાયું પેલા એક બીજા સામે ખોટું બોલે ને પાછી એક બીજાની વાત ને સાચી પણ કહે...હાહાહા

Jignasha Parmar 8 year ago

હા હો ટિયા ...સાવ સાચી વાત ...tq..???

Jignasha Parmar 8 year ago

હા હિરલ...તો ઠીક...આ કેતન ભાઈ...એક જ 6....હો..???

Tiya 8 year ago

hahahah jiggu sachi vat ....

Hiral 8 year ago

@ketanji... maru nam to saru lakho....@ jp ... hu khali ketnaji ne j kau chu... aapde tambura nai ho....???

Jignasha Parmar 8 year ago

હિરલ ક્યારેક ભૂલ થી ખોટું બોલે છે એટલે એનું માનવાનું નઇ...???

Ketan 8 year ago

નાના..હિરળજી એ સાચું જ કીધું...તમે બધાય જોડે તંબુરા જેવા...હાહાહા

Jignasha Parmar 8 year ago

હિરલ જોડે આપડે નઇ હો...કેતનભાઇ એકલા જ છે...ત્મ્બુરા જેવા..???????

Hiral 8 year ago

jode bhega tame pan eva j cho....??

Ketan 8 year ago

કોઈ ને નથી શીખડાવવો તબુંરો...તમે બધાય તંબુરા જેવા તો છોવો...હાહાહા

Hiral 8 year ago

hahaha... ketanji mane pan tamburo sikhvadjo..??

Harshad Patel Pij 8 year ago

bahu saras hoo jignasha

હરિ... 8 year ago

ane mane pn sikhvadjo ho.....??? tamburo....

હરિ... 8 year ago

@jp....ktan ji sikhvadi de se.... ane ma

Jignasha Parmar 8 year ago

હા એવું જ હશે...પણ મને વગાડતા નથી આવડતો કેતનભાઇ...sorry???

હરિ... 8 year ago

@jp....tamburo vagadta sikhvu ase...ktan ji ne.....???

Jignasha Parmar 8 year ago

tamburo.....ને શું કરવો...?????

Jignasha Parmar 8 year ago

હર્ષદ ભાઈ ખોટું બોલવામાં ક્યાં મજા છે...એટલે સાચું બોલી દવ....અને ...મેં કોઈ પરીક્ષા માં cp નતી કરી હો...હાહાહાહાહા????????

Harshad Patel Pij 8 year ago

મને એમ કે તમે લખવામાં રીયલી ખુબ વિચારીને એક સરસ મહેનત કરીછે પણ તમે તો ઓલી પરિક્ષાની ટેવ હજી ભૂલ્યા નથી!!!

Harshad Patel Pij 8 year ago

ઓહ જીગ્નાશા તમે તો મને સાચું કહી દીધું તમે તો બહું ભોળા છો

Ketan 8 year ago

તબુંરો...

Jignasha Parmar 8 year ago

હા હિરલ કેતનભાઇ કંજૂસ નઇ મહા કંજૂસ છે...??????

Jignasha Parmar 8 year ago

હર્ષદભાઈ ખૂબ આભાર પણ આ joke me nathi lakhyo.....copy paste 6.....???

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ આવા જ joke hoi ho....??

Harshad Patel Pij 8 year ago

આવાને આવા લખતા રહેજો ને અમને સૈને મોર્નિંગમાં હસાવતા રહેજો..

Harshad Patel Pij 8 year ago

જીગ્નાશા તમે જોક ભલે નાનો પણ ઘણો જ સમજવા લાયકનો છે લખવામાં સારી મહેનત કરી દિલથી તમને ધન્યવાદ.

Harshad Patel Pij 8 year ago

જીગ્નાશા ખરેખર જયારે માણસ સીધી રીતે ના સમજે તો તેને આમજ ગોળ ગોળ ફેરવીને જ સમજાવવો પડે..દુનીયા જલદી સમજતી નથી...સીધી રીતે.

Hiral 8 year ago

kanjus cho...@ ketanji.... ha seki ne khavni maja ave ho...@ jignasha

Ketan 8 year ago

અને આ જોક હતો એવું કોઈને કેતા નય...હાહાહા...ખરાબ લાગે...આવા જોક હોય...હાહાહા

Ketan 8 year ago

એમ...તો તમે જ ખવડાવી દયો...

Jignasha Parmar 8 year ago

tame પત્રકાર છો...??કલ્પેશભાઈ...

Jignasha Parmar 8 year ago

કલ્પેશ ભાઈ...sorry ho..pan aa ખાલી joke હતો....???

Jignasha Parmar 8 year ago

આવી ગયા ને હતા ત્યાં....લુખ્ખાવ?????

Jignasha Parmar 8 year ago

આભાર @dev d...???

Jignasha Parmar 8 year ago

હા હર્ષદભાઈ...યહી બાત હે....???

Jignasha Parmar 8 year ago

હા હિરલ તું શેકી દેજે હો...??

Jignasha Parmar 8 year ago

ok harita....Santi રાખું બસ....પણ મને ખાવા આપજો હો......?????

Kalpesh Joshi 8 year ago

jignasha ji hamari kon si galti

Ketan 8 year ago

જગડુશા હિરળજી ભટ્ટજી તમારા કમજોર દાંત ને ધ્યાન માં રાખીને...ચણા ખવડાવવાનું કેન્સલ.. હાહાહા

Dev D 8 year ago

nice one....jp ji

Harshad Patel Pij 8 year ago

वाह कया बातहै जी।।

Hiral 8 year ago

ha ... ho... e pan seki ne khavana...

હરિ... 8 year ago

@jp...aapse...tame santi rakho...jad pr tho java do...emne....pa6i lave ne..aapda mate chana.....??

Hiral 8 year ago

hari aapne to chana j khvava na....??

Jignasha Parmar 8 year ago

હરિતા તમે ક્યાં માંગી ને બેઠા.. એમનો જીવ હાલે જ નઇ કઈ આપવામાં ...??????

Jignasha Parmar 8 year ago

mane koi nai chagavtu....ho...બધા મારા frnd 6... .....હિરલ ને હરિતા...બેય...તમારું નક્કી નઇ..?????

Ketan 8 year ago

એ તમે બધાય નવરા છોવો...કૈક કામ કરો ઘરમાં....ખોટી લવારી કરો છો તી....

હરિ... 8 year ago

je chana na jad par chade te chana lai ne aavjo ho...khava mate...???

Hiral 8 year ago

hahaha tame chadya lago cho...??

Jignasha Parmar 8 year ago

haaa હિરલ ... એને ચણા ના ઝાડ પર ચડવાનો અનુભવ છે...??????

Ketan 8 year ago

હા હિરલજી....આ જગડુશા જેવા માટે સ્પેશિયલ હોઈ...હાહાહા

Hiral 8 year ago

ketanji tamare tya chana nu tree pan ho....???

Jignasha Parmar 8 year ago

koi na chade.....Kem me chana na jaad hoi j nai...hahahahahaha Kai school ma bhaina...6o. ????????

Ketan 8 year ago

ઇ બધાય હવા માં ચગાવે છે તમને. ...હમણાં સંક્રાત આવે છે એટલે...હાહાહા

Ketan 8 year ago

હા ચણા નું ઝાડ...તમારા જેવા તરત ચડી જાય...હાહાહા

Jignasha Parmar 8 year ago

આભાર હિરલ.....?????@જોયું કેતનભાઇ બધાને સરસ....ને મસ્ત લાગે છે...તમારા સિવાય... ?????

Hiral 8 year ago

???... mast ho...

Jignasha Parmar 8 year ago

વાહ nice joke...chana nu jaad...???????

Ketan 8 year ago

વખાણ બોવ જાજા કોઈના કરાય જ નય....ખોટા ચણા ના ઝાડ ઉપર ચડી જાય અમુક...હાહાહા

Jignasha Parmar 8 year ago

તમને આમ પણ બીજાના વખાણ માં ક્યારે બોવ મજા આવે છે...??????????

Ketan 8 year ago

નાના આતો સારું લાગે એટલે વખાણ કયરા તા...બાકી બોવ જાજી મજા ન આયવી...હાહાહા

Jignasha Parmar 8 year ago

hahahaha harita...????

Jignasha Parmar 8 year ago

haaa...Maru srs j hoi...?????????

Ketan 8 year ago

હાહાહા....સરસ છે..

Jignasha Parmar 8 year ago

વાર્તા ..જોકસ...શીખ...બધું ભેગું.....હમણાં સંક્રાંત આવે છે ને એટલે ઊંધિયું હતું..????????????

Ketan 8 year ago

આ વાર્તા હતી કે જોક્સ...હાહાહા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now