છોકરી કુંવારી હોય ત્યારે,

એની મમ્મી એને બોલી બોલી ને કામ કરાવે.

અને જેવી પરણી ને સાસરે જાય,

એટલે ચાલુ,
મારી દીકરી,?
મારી ઢીંગલી?
,મારી લાડુડી,?

અરે લાડુડી ની માઁ, હવે એને હખ લેવાદો.
????????????

Gujarati Jokes by Dp, pratik : 111074150
Dp, pratik 8 year ago

એમાં શું કહેવું હોય એમાં આળશું???

... 8 year ago

ha chu j hu maha aadsu..have kae kevu che ..jav ne shanti thi ..હખ લેવા દો

Dp, pratik 8 year ago

આને કેવાય આળશું છોકરી જીભ લાંબી ટૂંકા હાથ વાળી????

Dp, pratik 8 year ago

મારો વારો

Dp, pratik 8 year ago

હાહાહા હવે એવું જ કેશે ને સુઈજાવ એવું?આતો લખવાનું છે એટલે હમણ બોલવાનું હોય તો તમારો વારો જ ના આવવા દે????

... 8 year ago

bov saru ..sue jav ne godadu odhine have..

Dp, pratik 8 year ago

તમારે અક્કલ જ નથી તમારું કોણ મને અંકુડી???

Dp, pratik 8 year ago

હા તો અમે પણ કરીયે ઘર નું ને બહારનું સહુથી મોટું કામ તો લેડીઝ ને જેલવાનું કામ અમે કરીયે અકુડી????

... 8 year ago

hu j kav chu..biju to kon kye

Dp, pratik 8 year ago

કોઈ તો કે હું કામ ચોર લખવાનું બંધ કરી દઉં???

... 8 year ago

ame chokrio nu to nam j na lyo ho ..ame ghar nu pn kri & job pn kri ...ok so shut up?

હરિ... 8 year ago

hahaha....kam chor...??

Dp, pratik 8 year ago

બધે ના હોય હરિતા હવે તો સૌ ચોર છે કામ ની છોકરીયું????

... 8 year ago

tme haeso kam chor..tmne khali jibh chalavta j aavde che khbr che mne tme tmari vat na kro

Dp, pratik 8 year ago

હાહહા ના હો મને આવડે કામ કરતા તમારી જેમ નઈ કામ ઓછું ને બોલવું વધારે લાંબી જીભ ને હાથ ટૂંકા તમારા લોકો ના????

... 8 year ago

pan tme kam karvane badle ultanu vadharta hso badhu

... 8 year ago

Tmne koek parnavi dese ne tyar pachi amey jokes mukisu hoo?

Dp, pratik 8 year ago

હા હું કરું ને કામ મમીનું પણ ના પાડે મને અડવા જ ના દે એમ કે રહેવાદે લોકો ને ના બતાવ તું કામ કરે એવું દેખાવ ના કર ?????

Dp, pratik 8 year ago

તો છોકરી ક્યાં અમને હખ લેવા દે છે અકુડી ???

હરિ... 8 year ago

hahaha...evu j hoy...badhe...

Jignasha Parmar 8 year ago

to mummy ne Kam mathi retired Kari do....have....

... 8 year ago

to tmara hath kya bhade aapya che..tme krva mando ne to tmara mummy ne pn aaram..thodik post ochhi mukay

Jignasha Parmar 8 year ago

હાહાહા...?????

Dp, pratik 8 year ago

મારી બહેનો એ તો કામ જ નથી કરવા દીધું મમ્મી ને પણ આજ કરવું પડે છે એમ ને????

... 8 year ago

Tmey chokrio ni bov post kri ..have hakh leva do

હરિ... 8 year ago

tamri mummy tamari ben sathe aavu karti ase evu lage....!!! ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now