માટી જો ચંપલને ચોટીને આવે તો તે.. ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે છે.
પણ જો એ... માટલું બનીને આવે તો એ ઘરનાં પાણીયારે પૂજાય છે.
"વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે.


??સુ-પ્રભાત??

Gujarati Good Morning by Dhara Visariya : 111073799
Rakesh Dabhi 8 year ago

ઘર વાળા કેમ જુએ છે એ લોકો નું પણ મહત્વ છે એમ...

Dhara Visariya 8 year ago

etle ej ghadtar nu mahatva che

Rakesh Dabhi 8 year ago

પણ લોકો કઈ રીતે તેને જુએ છે તેના પર છે

Rakesh Dabhi 8 year ago

એમ તો મૂર્તિ બની ને આવે તો પૂજાય પણ શકે છે ...

Arju Patel 8 year ago

વાહ વાહ રે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now