#પ્રેમ .
પ્રેમ..હાંહાહા....પ્રેમ,જેમાં ઉપર્વાસ કશું નથી હોતું,જે કઈ પણ હોય બધું ભીતર માં હોયછે. હૃદય ની માથા ના વાળ જેવડી,નાળિયું(નબ્સ)માં હોય છે.
પહેલી પહેલી વાર જયારે કોઈની વાતો,સ્વભાવ શબ્દો,ગમવા લાગે અને વારંવાર એની પાસે જવા કે બોલવાની ઈચ્છા થાય અને હૃદય ધબકુ થઇ જાય, જોવાથી કે મળવા માત્ર થી હોઠે હાસ્ય અને આંખો માં દરિયા સમ પાણી ની રેલમ છેલ,થતી હોય ને એ.....પ્રેમ છે.
પ્રેમ શરૂ થાય પછી,એના અંત સુધી માં કોઈ હલચલ નથી થતી,બસ પાણી જેમ લહેરાતો જાય લહેરાતો જાય છે.
પ્રેમ ની શરૂઆત માં દિલ ધબકે,અને પ્રેમ ના અંત માં દિલ ધબકે.
જયારે પ્રેમ નો અંત થાય ને ત્યારે કોઈ ઘાવ નથી દેખાતા બસ તડપવા મજબુર કરે છે.
પ્રેમ માં પડેલો માનવી,જયારે એના અંત તરફ વળે છે ને ત્યારે વ્હેશી બની જાય છે,કારણ કે એના હૃદય માં રહેલી માથા ના વાળ જેવડી નાળિયું(નબ્સ) ધબકતા હૃદય ની speed કંટ્રોલ નથી કરી શકતી,અને લાગણીની ધારા એમાંથી ફૂટી ને લોહી માં પરિવર્તિત થઇ જાય છે.
અને છેલ્લે કા તો સંબધ નો અંત લાવે છે,કા પછી જીવન નો અંત લાવે છે.
હું માનું એમ કદી પ્રેમ બંધનમાં ના રાખવો ખુલ્લો મૂકી દો,જેટલો ખુલ્લો હશે તેટલો ઉભરતો જશે,અને જીવન રંગીન બનાવી દેશે.
પ્રેમ માં ,હાસ્ય,તડપ,વ્યોગ,બધું જરૂરી છે,બસ નફરત નહીં.
????????????
Dp,"પ્રતીક"