Gujarati Quote in Quotes by Hina Modha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ નેય પણ tacken for granted લેવાની ભૂલ કદાચ એ સબંધ નું અવસાન જ નોતરતું હોય છે અને ધીરે ધીરે એ હરેક રેસા રૂપી લાગણીઓ ને રોજ મારતી જતી હોય છે...!!!!

Moral--
જિંદગી માં આવતી દરેક વ્યક્તિ ખૂબ important જ હોય તેથી જ તેની કદર કરવી જોઈએ જરૂરત પુરી ને use & through વસ્તુ ઓ નું કરી શકાય વ્યક્તિ ઓ નું નહીં..અને એમાં પણ એ દરેક લાગણીઓ નું તો સન્માન કરવું જોઈએ કે કોઈ આપડને આટલું ચાહે છે માન આપે છે જે ઘણા ના નસીબ માં હોતું પણ નથી,,.... keep smiling have a nice day ...!!!

-Hina modha

Gujarati Quotes by Hina Modha : 111072178
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now