આંખનો ભેજ ભીંજવે છે મને ,
યાદનો ભેજ ભીંજવે છે મને .

ને ઉપાડીને લઇ જઇ રહ્યાં મને ,
લાશનો ભેજ ભીંજવે છે મને .

જીંદગી રેતઘર બની ગઇ જુઓ ,
રેતનો ભેજ ભીંજવે છે મને .

English Shayri by Dr Darshita Babubhai Shah : 111070731
Satsh Rathod 8 year ago

ગૂજરાતી સરસ લખો છો

Vinod Kashyap 8 year ago

खुबज सरस् मेम

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now