*"જ્ઞાની" માણસ ને* *સમજાવી શકાય છે*
*"અજ્ઞાની" માણસ ને પણ*
*સમજાવી શકાય છે*
*પરંતુ "અભિમાની"* *માણસ ને કોઈ સમજાવી*
*શકતું નથી*
*તેને તો "સમય" જ* *સમજાવે છે.

English Good Morning by Tushar Solanki : 111070684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now