યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયામા..

પ્રેમ ના એક ટીપા માટે નિકળ્યા વરસાદમા..

ખબર છે મળવાનો નથી એમનો સાથ સફરમા..

છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસમા..

Gujarati Good Evening by Nitin Patel : 111070568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now