The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાહહ આજે ઘરે ગાજર નો હલવો બનાવવાના છે...મજા આવી જાહે... . જો..તમારી ઈચ્છા હોય ખાવાની... . . . . . . . . . . તો તમારી ઘરે કઈ દેજો બનાવી દયે...???
કાલેજ હતો....તમે ન આવ્યા...
આ ગાજર નો હલવો ક્યારે બન્યો!
અમિતાજી...પધારો....
કેતન તમારા ઘરે બને તો અમે શું કામ મહેનત કરીયે ? અત્યારે તો અમે આઇ જ જવાના...
ના ભવેશભાઈ...પેલા તમારો વારો....હુતો પછી વિચારિસ...
etle aje ghare pochi jais ho
વારા પછી વારો, મેહ પછી ગારો ને તમારા પછી મારો
તો બનાવો ભાવેશભાઈ...આપણે બધાય ખાય...એમા સુ..
સીમરણજી...એ પણ સારું કેવાય...તમે પ્રેમ થી તમારા હાથે બનાવીને ખવડાવો ઇ લોકોના નશીબ કેવા સારા
એકલા એકલા ખાય એને ગાલપચોળીયા થાય
અમારા તમારા જેવા ક્યાં નસીબ..... જાતે જ બનાવી ખાવાનું.... જેને ઈચ્છા થાય એ કાંઈ ખાવાની એ આગલા દિવસે ઓર્ડર પણ આપી દે મને....બોલો...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser