"ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ,
તમને ગમેતે રીતે લખતો આવ્યો છું,

શું ખરીદવા નીકળ્યો તો યાદ નથી,
આવ્યા પછી આજ સુધી વેચાતો આવ્યો છું. "

જય ભૂતનાથ

Gujarati Shayri by Chetan Joshi : 111070096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now