*પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ?*
*જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?*

*આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?*
*સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !*

Gujarati Whatsapp-Status by Chetan Tanna : 111069947

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now