સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે ?
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે.

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં,
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે...

English Shayri by વનરાજ સિંહ પરમાર : 111069891

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now