Gujarati Quote in Good Morning by વનરાજ સિંહ પરમાર

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ જેનો સરળ છે,
તે ખરેખર સફળ છે.

ન અપેક્ષા, ન માંગ,
સમર્પણ પ્રબળ છે.

પીડા લાગે પોતીકી,
પ્રેમનું એ જ તળ છે.

ઉપરછલ્લું જે નિહાળે,
કહેશે પ્રેમ અકળ છે.

હારશે પ્રેમમાં 'અખ્તર'
જીત તેની અચળ છે.

Gujarati Good Morning by વનરાજ સિંહ પરમાર : 111069855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now