હાલરડું એટલે શુ ?

રડતા બાળક ને હિંચકો નાખતા માતા કહે તુ છાનો રહી જા..

*તારા બદલે હાલ હું રડું..
?? જય લંકેશ ??

Gujarati Microfiction by Sanjay Dave : 111069846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now