Gujarati Quote in Jokes by Brijesh Shanischara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પત્નિ એ એના વૈજ્ઞાનિક પતિને ફોન કરીને કીધુ કે સાંજે ઘરે જલ્દી આવજો આપણે બહાર જમવાનો પોગ્રામ છે

પતિ : પ્રિયે હુ મારી ટીમ સાથે એક ખાસ પોગ્રામમા વ્યસ્ત છુ,

પત્નિ : કેવો પોગ્રામ ?

પતિ : અમે એક વિશેષ યૌગિક C2H5OH ( વ્હીસ્કી )મા સામાન્ય તાપમાન પર H2O ( પાણી) અને તરલ CO2 ( સોડા) મેળવી આ તાપમાનને અધિકતમ નિમ્ન તાપમાનમા પહોચાડવા માટે H2O
( બરફ) માપસર માત્રા મા નાખ્યો
અત્યારે અમે બહારથી protein
( પનીર ચિલ્લી) તત્વ આવવાની રાહ જોતા લેબોરેટરીના વાતાવરણ મા nicotine ( સિગારેટ) ની બાષ્પ થી વાતાવરણ સુવાસિત કરી રહ્યા છીએ આ પ્રયોગ પાંચ છ ચરણ સુધી ચાલશે એટલે આવવામા બોવ મોડુ થઈ જાશે.

પત્નિ : ઓહો સોરી મે તમને ખોટા ડીસ્ટર્બ કર્યા તમે તમારા કામમા ધ્યાન દયો હુ ખીચડી બનાવીને ખાઈ લઈશ અને તમેય કાઈક મંગાવીને ખાઈ લેજો ભુખ્યા ના રહે તા
???

Gujarati Jokes by Brijesh Shanischara : 111069840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now