મન હરખાય છે.......
તમારી યાદ આવે છેને મન હરખાય છે મારું.
તમને પહેલી વખત જોયા હતા એ ચહેરો યાદ કરી મન હરખાય છે મારું.
તમારી જોડે થયેલી વાતો યાદ કરી મન હરખાય છે મારું.
તમારો પહેલી વારનો સ્પૅશ યાદ કરી મન હરખાય છે મારું.
તમારી જોડે વિતાવેલી ક્ષણો યાદ કરી મન હરખાય છે મારું.
તમારો ગુસ્સે થયા પછી નો પ્રેમ યાદ કરી મન હરખાય છે મારું.
તમારી જોડે જોયેલા સાથે રહેવાના સપના યાદ કરી મન હરખાય છે મારું
બસ બધુ યાદ જ આવે છે, તમે અને તમારી યાદો...