એ મળ્યાં ગલીમાં ને ખરી કમાલ થઈ ગઈ,
અમે હાલચાલ પૂછ્યા ને શરુ બોલચાલ થઈ ગઈ.
પડી ગયો હતો ઝંડો એ હતો કેસરી કે લીલો,
વાંક ફક્ત હતો હવાનો ને સડક આ લાલ થઈ ગઈ.
- ભાવિન ગોપાણી

Gujarati Thought by નિશાન પટેલ સ્વાગત : 111069032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now