ક્યારેક એકલતાથી થાકી જાવ ત્યારે...

પોતાના ખિસ્સા તપાસી લેવા...

ક્યાંક ખૂણે પડેલો,
આઠ આના જેવો સબંધ અવાજ કરી ઉઠે...!!!

Gujarati Good Night by વનરાજ સિંહ પરમાર : 111068658

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now