સિટિબસમાં એક બેન....
તેમના નાના છોકરાને કહેતા હતા ,

'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ??'

આવું 3 વાર બોલ્યા પછી.
કાકા બોલ્યા ...બેન,મને આપવો હોય તો આપી દો ને ! મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું...
? ? ?

Gujarati Jokes by Mewada Hasmukh : 111068644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now