ચારુ અને નિકેત ... મુગ્ધા અવસ્થાનો પ્રેમ... આ પ્રણય લગ્નમાં પરિણમી શકતો નથી... પણ એક મિનિટ કોને કહ્યું કે પ્રેમનું અલ્ટીમેટ એઇમ લગ્ન જ છે ... ?? બસ કૈક આવી જ વાત છે.. જીવનમાં હૃદય ના ધબકાર સાથે ધબકે એ પ્રિયજન... પોતના થી કોશો દૂર હોય તોય સૌથી નજીક હોય એ પ્રિયજન...માણસ પલકારા સાથે ઝબકે એ પ્રિયજન ... પોતાના અસ્તિત્વ ને ધબકતું રાખે એ પ્રિયજન.... વાંચવા જેવી નવલકથા પ્રિયજન -વીનેશ અંતાણી