નીકળી ગયો છું જિંદગીની રાહ માં.
મને મારી વિચારધારા જ માર્ગ બતાવશે.
હું જ મારો નવો દ્રષ્ટિકોણ છું.
કેમ કે હું એકલવ્ય છું ને હું જ ગુરુ દ્રોણ છું.

Gujarati Quotes by નિશાન પટેલ સ્વાગત : 111068581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now