Gujarati Quote in Whatsapp-Status by Suresh Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આભાર કોનો માનું...??
ઈશ્વરનો કે માતા પિતાનો..??

એક એ જીવન આપ્યું .. ને એક એ જીવતા શીખવાડ્યું,
એક એ ચરણ આપ્યા.. ને એક એ ચાલતા શીખવાડ્યું,

એક એ ઊંઘ આપી .. ને એક એ હાલરડાં ગાઈ ઉઘાડયો,
એક એ ભૂખ આપી.. ને એક એ વહાલથી ખવડાવ્યું,

એક એ વાચા આપી ..ને એક એ સુંદર વાણી આપી,
એકે જન્મજાત સંસ્કાર આપ્યા.. ને એકે સુસન્સકારનું સિંચન કર્યું,

આભાર નિત્ય બન્નેનો માનું,,

એક છે શ્વાસ તો એક છે શ્વાસના પ્રણેતા,,
એક થકી અસ્તિત્વ છે તો એક થકી અસ્તિત્વ ની ઓળખાણ છે...

Gujarati Whatsapp-Status by Suresh Patel : 111068474
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now