વિદાયના દિવસે એ પિતાએ....

પોતાની ઢીંગલી આપી દીધી...

તેના આંગણા ની તુલસી આપી દીધી...

ધન આપ્યું અને મન પણ આપી દીધું...

જે હતું એ બધું આપી દીધું...

તેના ઘરને રોશન કરતો

ઝળહળતો દીવડો આપી દીધો...

છતાં લોકો પૂછતા હતા તમે

કરિયાવરમાં શું આપ્યું??

નીતિન પટેલ

Gujarati Shayri by Nitin Patel : 111068426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now