*વહેમ હતો કે આખો*
*બગીચો આપણો છે,*
*વાવાઝોડા પછી ખબર પડી કે,*
*સુકા પાંદડા પર પણ હક પવનનો હતો.*
*સુખ હોય પણ શાંન્તી ન હોય તો સમજવું કે,*
*તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો.*

*?શુભ સવાર?*

Gujarati Blog by Manish Patel : 111067919

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now