કોઈ વ્યક્તિને

તમારે તમારા બનાવવા છે?

તો સાહેબ

પહેલા તમે તો એના બનો

તમે એના જ છો

તેની પ્રતીતિ એને કરાવી દયો

100% પછી જોવો

એ તમારા બન્યા વગર નહીં રહે.....

Gujarati Shayri by Nitin Patel : 111067262

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now