નજર છે કાતિલ
છે અદાઓય કાતિલ
ને કાતિલ છે ખીલતી જવાની,
હાય! સનમ સહેજાદી
હુસ્નની મલ્લિકા,
તું અબઘડી પ્રેમમાં પાડી દેવાની!

અ.રે

Gujarati Shayri by Ashq Reshammiya : 111066472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now