મુસ્કાન પર તમારી દિલદાર ફિદા અમારી જીગર જાન છે,
આશિકોની જહાંમાં એ જ અમારી આખરી પહેચાન છે
પરવા નથી તમે મળો ન મળો, એ તો ચાલ્યા કરે પ્યારમાં
તમારા જીગર ફિગર જીવન પર અમારી હયાતી કુરબાન છે!

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111066458

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now