Gujarati Quote in Good Night by Kamlesh

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.... #.... મારા અલબેલા પરિજનોને અર્પણ....#....

ચાલ્યો હતો એકલો મહાદેવની મસ્તીમાં,
આવી પહોંચાડ્યો મને આ અલબેલાઓની બસ્તીમાં...
કહ્યું જા સેર કર મનખાદીની કશ્તીમાં,
કર ભેગા જે થાય તારા પોતાના તારી દ્રષ્ટિમાં...
ભેળવતા ગયા મુજ રંકને સ્નેહની મીઠી મિષ્ટીમાં,
અંતરથી તરબોળ થયો આ પરિવારની પ્રેમવૃષ્ટીમાં...
કોણ કહે છે કે "કમલ"ખીલે છે કાદવમાં,
જુઓને કેવું "પ્રિતકમલ"જીવંત બન્યું આપની અમિદ્રષ્ટીમાં...
અરજ એક જ છે મહાદેવના બરબારમાં,
સૌને હંમેશા હસતાં રમતાં એની સૃષ્ટિમાં...

Gujarati Good Night by Kamlesh : 111066435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now