The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મળ્યા આંસુ જ્યારે પણ માંગી ખૂશી, છતાં ખૂશીઓ આજ ખોવાઈ તમામ પરિસ્થિતિઓ નો સામનો કરી ચૂકો, છતાં હિંમત આજ ખોવાઈ તકલીફો બધી સહન કરવાની ક્ષમતા હતી, છતાં સહનશીલતા આજ ખોવાઈ ચાહું છું જીંદગી જીંદાદિલી જીવવા, છતા પણ, જીંદગી આજ ખોવાઈ ..
એ જ તો....
hahahah kayay જવું નથી દુનિયા ઈશ્વર પાસે સાબિતી માગે જ છે તું હોઈ તો બતાવ એમ ... તારું અસિત્વ દુનિયામાં રહેલું છે તો કયાં છે ...
ઓ માડી રે...આવી સાબીતી???? એય ઇશ્વરને???.....વળી પાછાં એમ કહે કે ઇશ્વર તો સર્વજ્ઞ છે....લે...હ...આમાં ક્યાં જવું બોલો?
I think bhagvan ne but Loko ne to saboot joie a jiv duniya ma avyo Che am ...
હમમ...સત્ય વચન ....પણ મનાવવું કોને જોઇયે?
તમે કહ્યું એમાં આવી ગયું કોમલ....હા હા હા
koi hak Nathi fariyad કરવાનો .... છતાં મનુષ્ય સ્વભાવ ...
pan ek vat Che radya vagar koi mane Che jiv ne zindgi Mali Che am ??
charan kya che banne na??
તો એમને ફરિયાદ કરવાનો શો હક્ક ?
જન્મતાની સાથે જ "ઉંવા ઉંવા"....કરીને...એટલે કે તું ત્યાં (ઉંવા) અને હું અહિયાં ...
hoi sake ...
na kai rite ....
એવું કેટલાક કરતાં હશે....કે હે પ્રભુ મને મનુષ્ય દેહ આપવા બદલ તારો ખુબ ખુબ આભાર...બાકી હું ફોડી લઇશ ...
ના ટિયા , લખચોર્યાશી ભટકેલો જીવ થાકી પાકીને ઇશ્વર પાસે રીતસરની ભીક્ષા જ માગે છે કે હે પ્રભુ મને તું મનુષ્ય દેહ આપ તો હું આ ભવના ફેરા માંથી મુક્ત થવાનો પ્રયાસ કરીશ તારું નામ સ્મરણ કરીને...પણ જીવ જેવો જન્મે છે કે તરત જ પોતાનો અસલી રંગ બતાવી દે છે ....કઇ રીતે જાણો છો ?
ha but te hu nai manti ...e pan mans j che mari jevo j same ...
tene sankhya ma na kahi saku but ghani var manyo che ...
તો ટિયા ,આપે એવું પણ સાંભળેલું હશે કે હરીજન અડે તો આભડછેટ લાગે...
pan am ganiye to jiv ne maleli j kehvay ne zindgi ... hmm right ... but bhiksha thoduk ajib lage ...kem ke a to karm thaki malelu kehvay ...
તો ઇશ્વર નો આભાર કેટલી વાર માન્યો હશે આ બદલ?
ohh sorry ishvar ni den che ....
ખરેખર જીંદગી પોતાની છે?
pan apde to karm karine bhagy no sath gavano ....btw mara mate new vyakhya hati kem ke hu sambhlti avi chu bhagy thi badhu thai che am and loko par no trust me sachu manyu ....
ભાગ્ય છે,પણ શું છે? એનો એક સરસ ઉત્તર આપ્યો હતો એક સાધુએ, કે "અકર્મીને પોતાની આળસ છુપાવવાની આડસ એટલે ભાગ્ય" ....
zindgi to potani j na hoi ?? bhiksha kayathi avi ??
*ભીક્ષા
bhaksha atle ??
ha mara mate che ... kem ke tame koi nu kai chinvi j na sako je tena name par che te temnu j rehse .... je nahi hoi te lakh koshish pachi pan na male ....
તો નારાયણ ...આપ જ કહો વેલા કંઈક ...અને જીંદાદિલીથી તો ત્યારે જીવી શકો ને કે જ્યારે જીંદગી પોતાની હોય? એય છે તો ભાક્ષા જ ને? આપણી તો એય નહીં ને?
ભાગ્ય જેવું કંઇ છે ખરું ?.....અને રચના પરથી તો મને એવું જ લાગ્યું કે નારાયણ પોટલું સાથે લાવ્યા હશે....અને એમાંથી બીલાડું નિક્ળ્યું હશે....
je che te ahi nu j che ne ahi j apvanu che ho ...
me rachna mate kahelu btw kadi koi nu bhagy chinvay che kharu ?? ... ane narayan kai badhi ne nohta avya ...
halo to bey nameri mali kyak ઠેકાણું goti, k ગઈ કઈ બાજુ???
thank you bhaveshbhai @ae mane khabar hot to hu j na kari aavu hahahaa
kem aajib vaidehiji
pan a khovai eni complaint kya karsu bhai
wah bhai
અજીબ છો તમે યાર
bas aavu @thank you vaidehiji
ટિયા ...આમાં મસ્ત શું લાગ્યું ? બધું છિનવાઇ ગયું એ કે બધું ખોવાઈ ગયું એ ...જે નારાયણ સાથે બાંધીને આવ્યા હતા ....
hmm
thank you tiya
છે ને અવિશ્વસનીય ? પણ અશક્ય નથી હો કોમલ ...
કેમ આવુ
aaj no manushya n santoshi???
wah મસ્ત ...
hahahaha
આશાઓ વિનાનું જીવન સંતોષી જીવન હોય કોમલ..
aasha vagar aasha aadhuri rehvanu dukh na hoi ne hahahah
ખરેખર તો આપણે છે ને" કસ્તૂરી મૃગ " જેવા છિયે ....કસ્તૂરી નાભીમાં રાખીને એ જ કસ્તૂરીની શોધ પાછડ આંધળી દોટ મૂકીને અંતે આમજ પરવારી જઇયે છિયે .....એકવાર જાણી તો લો કે જે ભિતર છે એ બહાર ના નિપજે....
hahahaha khovata nathi ae j to problem che hahahah
asha vagar nu jivan kevu??
haa badhi mahadev ni j maya che hahahaha
hahahahahaha mahadev tamaru gol gol vaato chalu??
હા હા હા ....અહિંયા પણ આશાઓ ???
kyarek khovai javu saru...kaik khajano mali jay to??? hahahhaha
મારી સાધારણ વાતો ,અસત્ય તો ક્યાં કદીયે હોય જ છે ....બસ આ તો આપ સૌ અસાધારણ આત્માઓને પલ્લે નથી પડતી...એટલું જ ...અને સમજાય નહી તો એમ નહીં કે સમજવાનો પ્રયાસ કરીયે,એકવાર પૂછી પણ લઇયે....પણ ના....આ તો મહાદેવની માયા કહીને પલ્લુ ઝાળી દેવાનું....બરોબર ને?
thank you komalji
waaah narayan
thank you @ sachu kahyu mahadev sav bhagi gai hahahaha
અરરરરર ....ચલો "ભલું થયું ભાંગી જંજાળ "....હેં નારાયણ ?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser