તમે આમ રોજ અમારી યાદશક્તિ ના

પારખા ન લીધા કરો

કહ્યું ને દિભાગ માં હોય એને ભુલી જવાય

બાકી તમે તો દિલ રહો છો

તો ભુલી જવાનો સવાલ જ નથી.



-કવિતા પટેલ

Gujarati Shayri by kavita patel : 111065792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now