મનગમતા સમય ની રાહ જોવાતી,
મનગમતા સમયનો સમય નજીક આવતો,
ને અચાનક મનગમતા સમય નું મરણ થાતું,
બસ ત્યાથી જ સાચા સમય નું મહત્વ સમજાતું........

English Thought by Chauhan Darshna : 111065748

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now