લાગણી થી ભરેલી હૈયુ અને પાણી ભરેલો ઘડો કયારેક છલકાય એ ખબર જ ના પડે. દિલ અને આઇસક્રીમ કયારે પીગળી જાય એમ ના સમજાય .મન અને બે મુખા સાપ કયો રસ્તો પકડે એ ના સમજાય . કાચિડા નો અને માણસો ના રંગ કયારેક બદલાય એ અકલ્પનીય છે. જીંદગી અને મેઘધનુષ્ય ના સતરંગો જે જાણ્યા અજાણ્યે કયો રંગ લગાવી જાય છે એ સમજાતુ જ નથી.