એટલી જોર થી એડકી આવે છે ને...કે...
.
જાણે કોક હાવ પતાવી દેવા હાટુ યાદ કરતું હોય...???

Gujarati Jokes by Ketan : 111065668
Jignasha Parmar 8 year ago

મને પુણ્ય તો મળી ગયું....તમને એક વાર દાન કૈરુ એમાં જ.......આખી જિંદગી દાન કરવાની જરૂર નઇ હવે મારે.....???????

Ketan 8 year ago

નાના એવું કંઈ નથી.....આતો ઇ બાને તમને થોડુંક પુણ્ય મળે....હાહાહા

Vaidehi 8 year ago

મુકતા હોય???

Jignasha Parmar 8 year ago

huun.....મફતનું મેલવું નથી....એમ ને....??????????

Ketan 8 year ago

સુગર ફ્રી મીઠાઈ દેજો...આપણે ગમેતે ચાલે....એવું કંઈ અભિમાન નય...હાહાહા

Jignasha Parmar 8 year ago

hahaha નારદમુનિ.....??????

Jignasha Parmar 8 year ago

મીઠાઈ બોવ ના ખવાય....ડાયાબિટીસ થઈ જાય.......????? છતાં ક્યારેક દાન કરી દઈશ ..... ????

Ketan 8 year ago

લ્યો એમાં નારદજી નો સુ વાંક...હાહાહા

Vaidehi 8 year ago

હે ભગવાન ઉઠાવી લો આ નારદ મુનિ ને

Ketan 8 year ago

વ્યાધિજી...જીવવા દેજો હો...હજી ઘણું બધું બાકી છે લાઈફ માં...

Ketan 8 year ago

જિજ્ઞાસા....રોટલા માટે મેહનત કરી લયસ...પણ મીઠાઈ માટે દાનપુન જરાક...તમારી યથાશક્તિ મુજબ દેતા રેજો...હાહાહા

Vaidehi 8 year ago

હા મરવું ન હોય તો joke મૂકતૂ રેવૂ???

Jignasha Parmar 8 year ago

????????થોડીક મેહનત પણ કરી લેવાય હો.....મેહનત નો રોટલો વધુ મીઠો હોય.....hahhahaha

Ketan 8 year ago

વાહહ જીજ્ઞાસા...ભગવાન તમારું ભલું કરે....જ્યારે દાન ની ઈચ્છા થાય એટલે કઈ દેવું....હું તૈયારજ છું દાન લેવા...હાહાહા

Ketan 8 year ago

સારો જોક ન હોઈ એટલે...આમ પતાવી દેવાનો...

Jignasha Parmar 8 year ago

????આલ્યો....હવે નથી હો...થોડાક અમારા માટે પણ રાયખા છે....hahaha .....આજ તો બોવ દાન કૈરું....ખુશ થઈ ગઈ.....?????

Vaidehi 8 year ago

ha su karie aaj kal tame koi saro joke j nato mukyo? atle tamne yad karva pade ne

Ketan 8 year ago

એટલે આટલી જોસ થી એડકી આવે એવી રીતે યાદ કરવાનો...હાહાહા

Vaidehi 8 year ago

ketan ame j yad karie che???

Ketan 8 year ago

આવવાજ દયો જેટલા હોય એટલા....અમથાય હમણાં ગરીબાઈ ફાટી પયડી છે તો કામ લાગશે...હાહાહા

Jignasha Parmar 8 year ago

સાચા જ છે હો........ચેક કરી લેજો.....વધારે જોઈએ તો કહેજો........?????

Ketan 8 year ago

hahahhah...

Ketan 8 year ago

જિજ્ઞાસા....સાચા ડોલર છે કે...નાના છોકરાવ રમે ઇ...હાહાહા

Ketan 8 year ago

હા હો ભાવેશભાઈ...

Ketan 8 year ago

ખબર નય દાદીમા...કોણ છે ઇ...

Bhavesh 8 year ago

vah tamaru સિક્સ સેન્સ

Ravina 8 year ago

આટલી કોની હિંમત! નામ દે...હાહા

Jignasha Parmar 8 year ago

ખાલી 50₹ નઈ આલો ?? ડોલર આઇપા બસ.....ખુશ રહો...?????

Ketan 8 year ago

જોરદાર ખોટુ લાગી ગ્યું....આ વખતે 50₹ આપી દયો એટલે સમાધાન....બીજી ફરે ધ્યાન રાખજો....હાહાહા

Jignasha Parmar 8 year ago

hahaha એવું થોડું હોય ક યાદ જ કરતું હોય....ગાળો પણ આપતું હોય....just joke.....ho....ખોટું નઈ લગાડવું....?????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now