Gujarati Quote in Whatsapp-Status by Jignasha Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દૂસમન તારો આ માણસ છે,
તો દોસ્ત પણ તારો માણસ છે.
વિરોધી તારો, આ માણસ છે,
તો સહયોગી પણ માણસ છે.
હરાવનારો તને, આ માણસ છે,
તો જીતાવનારો પણ માણસ છે.
જીવલેનાર જો આ માણસ છે,
તો જીવનસાથી પણ,માણસ છે.
હિંસક તારો, આ માણસ છે,
તો સલાહકાર પણ માણસ છે.

દરિયામાં રહેવું ને મગર થી વેર,
કઈ રીતે ઉતરે ભલા ગળેથી ઝેર.

ઈશ્વરને માનો,પૂજા કરો,સમર્પિત થઇ જાય,
પણ એના હાથે બનાવેલી જીવાત્મા ને શું કામ દોષ દેવો.

માણસ માણસ ને કેમ નડે છે ખબર છે????
કેમ કે એમના અંદર રહેલા વિચાર એક નથી હોતા,લાગણી એક સરખી નથી હોતી,અને પ્રેમ પણ એક સરખો નથી હોતો.

બસ એક ક્રોદ્ધ જ છે જે એક સરખો હોય છે,અને એ બરબાદ કરવા માટે જ કામ આવે છે.

માણસ ને માણસ થી જોડી ને રાખવો હોય ને,તો ઉપર નું માળખું ખાલી જ કરી નાખવું,ના મગજ રહે,ના મન મોટાવ રહે બધા સરખા સરખા,પછી કોઈ કોઈ ને નડશે પણ નહીં,ને વિરોધ થશે પણ નહીં.

અરે ભલા માણસો,તારું મારુ ,નાનું મોટું, મુકો ને યાર,જે તમારું છે,એનો આનંદ માણો. બીજા નું ભૂલી જાવ.

મસ્ત રહો સ્વસ્થ રહો.
keep green body, clean mind.
????????????
????Dp,"પ્રતીક"????

-- Dinesh Parmar Pratik

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111046559

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111065614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now