કોને ગુનેગાર કહું ?
નથી થઈ કબૂલ એક પણ અરજી.
ઠીક છે, ભૂલી ગયો હશે ઈશ્વર પણ
વાંચવાની મારી એ અરજીઓ.

પણ સાચું કહું ?
મને નથી લાગતું કે
ઈશ્વર પણ રાજી હોય મારાથી !

એ વીતી ગયેલા વર્ષોમાં ભગવાનને
ભૂલીને તને જ તો ઈશ્વર માની બેઠો’તો.

Gujarati Blog by karma believer : 111065589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now