હું ક્યાં કહું છું કે તું મને તારી જિંદગી બનાવ ...
પણ તને હું મારી જિંદગી બનાવીશ .....
હું ક્યાં કહું છું મને તારા દિલ માં પૂરો ઉતાર ...
પણ એટલી જગ્યા આપ કે સુકુન થી સુઈ શકું ...
મારા દિલ માં તું પેહલી છે મારુ હૃદય બંધ થાય તો પણ ના નીકળે એટલી ..
હું ક્યાં કહું છું કે મને હું કરું એટલો પ્રેમ કર ..
પણ એટલો કર કે બસ મોત આવે તો પણ તારા પ્રેમ થી ડરે ....
બસ એટલી ખવાહીશ છે મારી કે તું મારા અંતિમ શ્વાસ માં પણ મારી સામે હોય અને હું ખુશી થી તને જોઈ ને જાવ ..
.............bittu......