આદતમાં મારી તું ભળી જા,
મારા માં મને તું મળી જા.

ભલે હો પ્રેમની રીત તારી જુદી,
ચાહત ને રસ્તે તું વળી જા.

તોફાન તારીખ દઈ ન આવે કદી,
ડૂબવા ના વાંકે તું મુજમાં તરી જા..

...... ભમરો.......

Gujarati Whatsapp-Status by Bhamro : 111065398

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now