જેમ દરેક વ્યક્તિમાં વખાણવાલાયક અમુક ગુણો હોય છે એમ
દરેક વ્યક્તિમાં વખોડવાલાયક અમુક ગુણો પણ હોય જ છે..!!
પ્રશ્ન એ નથી કે વ્યક્તિના કયા ગુણો આપણી સામે આવે છે પણ પ્રશ્ન તો એ છે કે આપણી નજર વ્યક્તિના કયા ગુણો શોધે છે..!!

English Blog by Ishan Thakar : 111065246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now