કંઈ લાખો ચાલ્યા ગયા,
નજર પણ પડતી નથી,

કંઈ લાખો ચાલ્યા જશે,
નજર પણ રડતી નથી,

હે માનવ ! ના કર અભિમાન,

તારી મિલ્કતનું.

અહીં સમ્રાટ સિકંદરની
'કબર' પણ જડતી નથી....

Gujarati Quotes by Naranji Jadeja : 111065130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now