રાતના ઉજાગરા નેય હવે કોઇ આડો આંક નથી
કારણકે પ્રેમને લાગણીઓ ને કોઈ વ્યાપનથી.
તારા વગર અધૂરપ છે કહેવાના બદલે તારા વગરે અટકશે નહી
એવા અહમ માં જીવતા લોકોનાય હવે માપ નથી.

@B

Gujarati Shayri by Bindiya : 111065008
R P... 8 year ago

વાહ ...સરસ...સાચું...

Bindiya 8 year ago

thank you kamleshji

Kamlesh 8 year ago

વાહ!...અદ્દભુત બિંદિયાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now