Gujarati Quote in Motivational by Anil Vaghela

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

yesterday current affairs not love affairs...???

*૨૧ ડિસેમ્બર ૨૦૧૮*( *ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત)*

(૧) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ૨૦ ડિસેમ્બરના રોજ ઉજવાયો.

(૨) *રાજ્ય ડીજીપી અને આઈજી સંમેલનનું ઉદ્ઘાટન ગુજરાતમાં(નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં કરવામાં આવ્યું)જે ની અધ્યક્ષતા ગૃહ મંત્રી રાજનાથ સિંહે કરી*

(૩) *ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ ૨૦૧૮માં ગુજરાત પ્રથમ ક્રમે.*

(૪) *કબડ્ડીના બોનસ પોઈન્ટના બાદશાહ એવા અનુપસિંહ રાજીનામાની જાહેરાત કરી.*

(૫) CBIC(સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ)ના અધ્યક્ષ તરીકે પ્રણવ કુમાર દાસની નિમણૂક કરવામાં આવી.

(૬) *અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે હર્ષવર્ધન શૃંખલાની* નિમણૂક કરવામાં આવી જે ૧૯૮૪ બેચના વિદેશ અધિકારી છે.

(૭) *CHANGING INDIA* *પુસ્તકનું અનાવરણ મનમોહનસિંઘ દ્વારા કરવામાં* આવ્યું જેમાં મનમોહનસિંઘ અર્થશાસ્ત્રીમાંથી વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની સફરનું વિવેચન કરવામાં આવ્યું છે.

(૮) *ભારતની સૌથી મોટી કેન્સર સંસ્થા હરિયાણામાં શરૂ કરવામાં આવી.*

(૯) ગ્રામીણ યુવકોના કૌશલ વિકાસ પ્રશિક્ષણ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય મારુતિ સુઝુકી સાથે સમજૂતી કરાર કર્યા.

(૧૦) *અભિનવ ભારત માટે રણનીતિક દસ્તાવેજ નીતિ આયોગે જાહેર કર્યો.*

(૧૧) આસામ સરકારે ખેડૂત કલ્યાણ માટે ત્રણ યોજનાઓની જાહેરાત કરી.

Gujarati Motivational by Anil Vaghela : 111064779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now