જીવન માં સમય ની સાથે જ ચાલવું પડે છે,
જે નામંજૂર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકો ને બતાવવા માટે પણ હસવું પડે છે.

Gujarati Quotes by Krina : 111064535

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now