The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કારણ વગર કોઈને તમારું 'રહસ્ય' ના કહેશો..!! સંબંધ માં તકલીફ પડશે ત્યારે એ જ તમારા 'વિનાશ' નું કારણ બનશે...!!!
@ krina kaik pro 6 ???? just em j puchyu ...ho...
હમ્મ..
avu nathi
khayu toa saru j karyu pn koe samji kya shakyu badha bahera andhada loko rahe che ne as pas kai matalb aj nai...
tame sachu kahu e to saru karyu
su mari a bhul ke main avu vixhari lidhu ke a smjshe ke hu kaik new sachai thi sharu karu ke mari a bhul ke main a smjshe avu smji vat kidhi badha ek aj jeva hoy che ahiya koe smjva valu nathi vato toa bs lakhan ma j rahi jati hoy che t
pan badha nu past kharab na hoy
ha e vat sachi 6e
ane yar manas che bhul toa thai j hoy badha thi nani moti pachi tame koe ni bhul avi rite kem blame kari sako yar thai jay janta ajanta kai kharab toa kam nathi karyu toa yar km loko truth sathe accept nathi kari shkata su kam koe nathi smji shaktu ke koe kori slate na hoy badha nu potanu past ane anubhaw hoy aj
cho as a girl apda samaj ma su thai shake toa ava time ma su karvu jove ane vat kevi ke na kevi
badha nu ek past hoy aj kal khas badha nu kaik past hoy aj have mano mari sagai thai gai ek boy jode have paheli vat ke mare past kehvu ke na kehvu na kau ne future ma nasib futela che j and koe past pachu ave ane kai thay ana karta avu thay ke kai dau pahela j and kaik new start karta pahela ane badhi khbr hoy have kidha pachi ane turst ocho thai jay and mara thi problem avi jay have vat pn khbr padi gai ane ane jode nathi rehvu have chuta padi gaya toa sagai pn tute and i mean tame samji shako
aapva no payatan karish
su
મારી એક બઉ મોટી સમસ્યા છે એક સવાલ છે જવાબ અપસો?
પણ મને તો બધા આવા જ મળે છે ને
પણ બધા લોકો એવા ના હોય
ઇ તો તમારા શબ્દો કહે જ છે
ઘાયલ તો બધું જ થયેલું છે પોસ્ટ આ વાત ની જ છે રહસ્ય કીધા પછી સબ્ધ બગડે પછી માણસ કેવો રંગ બદલે
dukh vahechvathi dhate 6e so kaho
ભૂલ અને સારા સમય વચે એક એવો સમય રહેલો છે જેને બતાવવા કે કહેવા કાઈ નથી
તકલીફ એ જ છે ને બગડ્યા પછી મતલબ નથી ને વાત નો વાત સાચી અનુભવ મળે પણ અનુભવ મળવો કાઈ સહેલી વસ્તુ નથી ભૂલ અને સરો
તમારું દિલ ક્યાં ઘાયલ થયું છે?
હા ઈ છે બગાડ્યા પછી અર્થ નથી
શું કામનું બધું બગડ્યા પછી આ તો પોતાનું હોય એટલે દિલ મનાવી જીવી જવાય છે બાકી ઘા તો એવા વાગ્યા હોય છે ને એમ પણ માણસ ને બદલાતા ક્યાં સમય લાગે જ છે...
માણસને ઠોકર વાગે ત્યારે જ એ સમજે છે
સાચું છે એટલેજ તો પોસ્ટ કરી છે ને કલ્પેશજી પોતાનો અનુભવ તો બધા કહેતા જ હોય છે પણ માણસ ને ખુદથી મૂર્ખ ના બની જાય ને ત્યાં સુધી કોઈ ની વાત સમજ તો જ નથી....
ekdam correct
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser