ઓરડા મા એકાદ ચિત્ર હોય તો પુરતુ છે
જીવન મા એક સરસ મિત્ર હોય તો પુરતુ છે
મિલાવ હાથ દોસ્ત, ભલે હોય મેલો-ઘેલો
દિલ થી દોસ્ત પવિત્ર હોય તો પુરતુ છે.
By - RP❤

Gujarati Shayri by Ravina Patel : 111064255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now