Gujarati Quote in Quotes by Tanvi Tandel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો, ક્રિસમસ આવી રહી છે. રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવેલ ઘરો, દુકાનો થી શહેર કેટલું રંગીન લાગે છે નહિ! આપણે બધા સાંતાકલોઝ વિશે માહિતગાર છીએ. નાતાલની ઉજવણી સમયે એમના જાદુઈ થેલા માંથી ભેટ આપી સૌને ખુશ કરે છે. આપણા જીવન માં કેટલાંય લોકો આપણા માટે ખાસ હોય છે. ઘડિયાળ ની ટિક ટિક માં આપણું જીવન ખૂબ વ્યસ્ત બન્યું છે.કઈક ખોવાયું છે..હા,,એ નજીક ના વ્યક્તિ સાથે આપણે સમય વિતાવી શકતા નથી. ભણતર,નોકરી, જવાબદારીમાં કશું સાચવી શકાતું નથી. તો નવા વર્ષે ચાલોને આપણે આપણા એ મિત્રો, પરિવાર કે જે કોઈ ખાસ છે એમને કોઈ પણ નાની મોટી ભેટ આપી કે એમની સાથે સુંદર સમય વિતાવી આપણી ભીતર રહેલા સેન્તા ને જગાડીએ. એમને ખુશી આપીએ. બની શકે તો કોઈ જરૂરતમંદ ની મદદ કરીને, આપણા થી બનતું કઈક અલગ કરીને બીજા ના સ્મિત નું કારણ બનીએ. બીજાના ચહેરા પર સ્મિત લાવી શકે એ જ સાચો સેંતા કલોઝ. બરાબર ને? બીજાનું સ્મિત તમારી સુંદરતામાં ચોક્કસ વધારો કરશે..

Gujarati Quotes by Tanvi Tandel : 111064036
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now