ગર્લ્સ હોસ્ટેલનો દરવાજો અઠવાડિયામાં બે કે ત્રણ વાર રાત્રે ૧ વાગ્યા પછી ચોકીદાર દલસુખ ચૂપકીદીથી ખોલી આપે. ગૃહમાતા સુરેખાબેન એક નવી છોકરીને ચોરસો ઓઢાડીને બહાર લઇ જાય.

બે ત્રણ કલાકે એ લોકો પાછા આવે અને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં પોતાની બે દીકરીઓ સાથે રહેતા દલસુખ સિક્યુરિટીને રાત્રે નિયમ વિરુદ્ધ દરવાજો ખોલી આપવાના પૂરા ૧૦૦ મળે.

ગઇકાલે અચાનક એ છોકરીના ચહેરા પરથી ચોરસો ખસી ગયો. અને એને જોઈને દલસુખને ઝેર ખાવાનો વારો આવ્યો.

-ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

Gujarati Microfiction by Jignasha Parmar : 111063545
Jignasha Parmar 8 year ago

right...એકદમ સાચું કીધું...???????

Kish 8 year ago

કર્મ ....નિંદા...ધ્યેય..નીસ્ઠા ...અને તમારી માનવતા..જ્યારે મટી જાય ને સાહેબ....તયારે જેર ખાવા ના જ વારા આવે.. #તત્વજ્ઞાન અને તર્ક થિ કમેન્ટ મારી છે.. સમજાય તો સલામ ન સમજાય એમને વંદન

Jignasha Parmar 8 year ago

je saimja e kadach barobar j hase.....haha

Jigar 8 year ago

4 var vanchyu...pn hu je mtlb nikaadu ej mtlb thay k bijo..e confusion?

Vallabh Zadafiya 8 year ago

હાથના કરેલા હૈયે વાગે..એ કહેવત સાચી પડી...

Jignasha Parmar 8 year ago

બે વાર વાંચો સમજાઈ જશે....??

Jigar 8 year ago

na...upar thai n gyu...? hu smjyo pn ej samjaayu k kem e confusion

Jignasha Parmar 8 year ago

જીગર ભાઈ સમજાણુ નાઈ તમને....???????????

Jigar 8 year ago

gruhmata kai illegal kaam krta?? n dalsukhbhai ne zer pivano varo avyo te e 6okri emni dikri nikdi??

Tiya 8 year ago

wc dear ...

Jignasha Parmar 8 year ago

hmm ટિયા...સાચી વાત.....nd thnx...?

Tiya 8 year ago

very deep ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now