બહુ હોશિયાર માણસને દોસ્ત ન હોય,
કારણ કે..
જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા જ મુરખ બેવકૂફ નિર્દોષ,લાપરવા,બેહિસાબી થવું પડે છે.
દાવપેચ વિનાનું ખડખડાટ હસવુ પડે છે..?

Gujarati Blog by karma believer : 111062952

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now