તું કોણ હું કોણ એ વિચારી શું કરશું..!?
પ્રેમ કરતાં કરતાં એકબીજામાં ભળશું..!!
એકબીજાને સાચવીને લાગણીઓ ઠાલવિશું ,
ને એકબીજામાં આમજ સચવાઈ ને રહીશું..!!
અને તું કોણ હું કોણ એ વીસરી જઈને ,
સમજણ ના સથવારે પૂર્ણતા પામી લઈશું..!!
*****
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...