*તું નથી આ શબ્દનાં આકારમાં,*

*તું નથી આ સૂરનાં શણગારમાં,*

*ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?*

*સાચવું તેથી તને ધબકારમાં…*

Gujarati Shayri by axay suthar : 111062869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now